Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા(મી) ના બગસરા ગામે પીજીવીસીએલ ના કર્મચારીને માર માર્યો: બે વિરુદ્ધ ગુનો...

માળીયા(મી) ના બગસરા ગામે પીજીવીસીએલ ના કર્મચારીને માર માર્યો: બે વિરુદ્ધ ગુનો નોંધાયો

માળીયા(મી) ના બગસરા ગામે કામ કરવા ગયેલ પીજીવીસીએલ ના કર્મચારી કલ્પેશભાઈ મનજીભાઈ પાંડવ (ઉ.વ.૪૦ રહે.હાલ હળવદ સોની વાળ મુ. રહે.લીમડા તા.વિજય નગર જી.સાબરકાંઠા) વાળાને બે શખ્સો સુધીરભાઈ વલ્લભભાઈ કોળી અને પપુભાઈ જેરામભાઈ કોળી (રહે.બન્ને બગસરા) વાળાએ કામ પૂરું કરીને જવાનું કહીને ઓન ડ્યુટી રહેલા પીજીવીસીલ ના કર્મચારીને માર મારી ફરજમાં રુકાવટ કરી હતી જેથી કર્મચારી કલ્પેશભાઈ દ્વારા બન્ને શખ્સો વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!