Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ચાર શકુનિઓ ઝબ્બે

વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ચાર શકુનિઓ ઝબ્બે

વાંકાનેરના બસ સ્ટેશન પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ભરત કાનજી ખાંભલા, પ્રવીણ હંસરાજ કુણપરા, અશ્વિન કેસુ સોલંકી, ગુલાબ ગુમાન બેરડીયા સહિત ત્રણ શખ્સોને વાંકાનેર સીટી પોલીસના હેડ કોસ્ટેબલ યશપાલ સિંહ પરમાર સહિતના સ્ટાફે દબોચી લઈ રોકડા રૂપિયા 12100 મુદામાલ કબજે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!