Thursday, October 29, 2026
HomeGujaratમોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફોર વ્હીલ વીજપોલ સાથે અથડાઈ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફોર વ્હીલ વીજપોલ સાથે અથડાઈ

ક્રોમા સેન્ટર સામે અકસ્માતમાં વીજપોલ નમી જતાં ટ્રાફિક જામ થયો: જીલ્લા ટ્રાફિક પોલીસે તાત્કાલિક કામગીરી કરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ક્રોમા સેન્ટરની સામે એક ફોરવ્હીલ વીજપોલ સાથે અથડાતાં થાંભલો વાંકો થઈ ગયો હતો. ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતાં જીલ્લા ટ્રાફિક પોલીસના ડી.બી. ઠક્કર સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી PGVCLને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મોરબી મહાનગરપાલિકાની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિકનું સંચાલન કરવામાં આવતાં વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!