Sunday, September 6, 2026
HomeGujaratટીકર ગામે જાહેરમાં જુગાર રમતા જુગારી રોકડા રૂ.૫૧,૭૦૦ સાથે ઝડપાયા

ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા જુગારી રોકડા રૂ.૫૧,૭૦૦ સાથે ઝડપાયા

હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ટીકર(રણ) ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ, દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ, કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા, ચંદ્રકાંતભાઈ ધીરજભાઈ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ, રીયાઝ વલીભાઈ હમીરકા ઉપરોક્ત આઠેય રહે.ટીકર(રણ) તા. હળવદ તથા અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા રહે. સુંદરગઢ તા.હળવદ વાળાને રોકડા રૂ.૫૧,૭૦૦/- સહિતના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!