Friday, October 25, 2024
HomeGujaratમોરબીનાં વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા ૬ મહિલા અને ૧ પુરુષ મળી ૭...

મોરબીનાં વીસીપરામાં જાહેરમાં જુગાર રમતા ૬ મહિલા અને ૧ પુરુષ મળી ૭ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૬નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વીસીપરા ફલછાબ કોલોની બરફનાં કારખાના સામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ઈરફાનભાઈ રહીમભાઈ નારેજા, રૂક્ષાનાબેન ઈરફાનભાઈ નારેજા, જીલુબેન કરીમભાઈ સુમરા, મુમતાજબેન શબીરભાઈ સમા, મરીયમબેન મામદભાઈ સમા, જાનબાઈ રહીમભાઈ નારેજા, મરીયમબેન રહીમભાઈ સુમરા ને રોકડ રકમ રૂ. ૨૦૪૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!