Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા : વાધરવા નજીક બંધ ટ્રેલર પાછળ ડમ્પર ધડાકાભેર ઘુસી જતા ડમ્પર...

માળીયા : વાધરવા નજીક બંધ ટ્રેલર પાછળ ડમ્પર ધડાકાભેર ઘુસી જતા ડમ્પર ચાલક ઈજાગ્રસ્ત

બનાવની મળતી વિગત મુજબ માળિયા થી અમદાવાદ તરફ જતા હાઈવે પર વાધરવા પાસે ટ્રેલર નં. જીજે-૧૨-બી ડબલ્યુ-૯૬૧૨ બંધ પડ્યું હતું ત્યારે લગભગ સવારે ૬ વાગ્યા આસપાસ એક ડમ્પર જે હળવદ તરફ જતું હોય તે બંધ ટ્રેલર પાછળ ધડાકભેર અથડાતા ડમ્પર ચાલકને ઈજા થઇ હતી. ઘટનાની જાણ થતાં જ માળીયા પોલીસ સ્ટાફ તેમજ  ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવી ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!