Friday, April 26, 2024
HomeGujaratગુજરાત રાજ્ય બોર્ડના ગુજકેટ ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત રાજ્ય બોર્ડના ગુજકેટ ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૦ ના ઉમેદવારોનું પરિણામ તા .૦૫ / o૯ / ૨૦૨૦ ને શનિવારના રોજ સવારના ૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર ઓનલાઈન મૂકવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે જેની તમામ શાળાના આચાર્યશ્રીઓ , વાલીઓ / વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.અને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૦ ની માર્કશીટનું વિતરણ ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા , ઓગષ્ટ -૨૦૨૦ પૂરક પરીક્ષાના પરિણામના ગુણપત્રક / પ્રમાણપત્ર સાથે કરવામાં આવશે જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે . ઉપરાંત જણાવવાનું કે જે ઉમેદવારોને ગુજકેટ ( ઓગષ્ટ-ર૦ર૦  ના તેમના વિષયની OMR ની ઝેરોક્ષ નકલ મેળવવી હોય તો તેના માટેની વિગતો બોર્ડ દ્વારા ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની નોંધ લેશો ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજ કે ટની મા કે શીટ ટપાલ દ્રારા મોકલવામાં આવશે જેની તારીખ અને માહિતી ની નોધ લેવા ગુજરાત રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા જાહેરાત કરી જાણ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!