Thursday, May 2, 2024
HomeGujaratહળવદ:પુત્રી પ્રેમી સાથે ભાગી જતા પિતાએ કરી ફરિયાદ, પોલીસે જાણવા જોગ નોંધ...

હળવદ:પુત્રી પ્રેમી સાથે ભાગી જતા પિતાએ કરી ફરિયાદ, પોલીસે જાણવા જોગ નોંધ કરી

હળવદના સરા રોડ ઉપર સ્વામિનારાયણનગરમાં રહેતા ખેડૂત પરિવારની ૧૮ વર્ષીય દીકરી ગત તા.૧૨/૦૪ ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર પરેશ ઉર્ફે કાનો ભીમાભાઇ પ્રજાપતી રહે.કરાચી કોલોની, અન્નક્ષેત્રની પાસે હળવદ સાથે ચાલી જતા દીકરીના પિતા દ્વારા સમગ્ર બનાવ અંગે ફરિયાદ કરતા હાલ હળવદ પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા શરૂ કરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!