Friday, April 19, 2024
HomeNewsHalvadહળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ટંકારાથી પકડી પાડ્યો

હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ટંકારાથી પકડી પાડ્યો

મોરબી વિભાગની ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીર વયની બાળાના અપહરણના તથા પોકસોના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસની ટીમને આરોપીઓની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાસતા-ફરતા આરોપી દિપક ઉર્ફે ટકો બળવેદભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ. આશરે 19, રહે. મુળ વેજલપર, તા. માળીયા, હાલ રહે. ટંકારા) ટંકારા મુકામે છે. જેના આધારે પોલીસે આરોપીની આજે તા. 13ના રોજ તપાસ કરતા તે જગ્યાએથી આરોપી મળી આવ્યો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!