Monday, January 27, 2025
HomeNewsHalvadહળવદ : હળવદના વેગડવાવ ગામે યુવાનને પેટ્રોલ છાંટી સળગાવ્યાનો બનાવ : યુવાનનું...

હળવદ : હળવદના વેગડવાવ ગામે યુવાનને પેટ્રોલ છાંટી સળગાવ્યાનો બનાવ : યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો : યુવકે ત્રણ ઇસમો વિરુદ્ધ નોધાવી છે ફરીયાદ 

હળવદ : હળવદના વેગડવાવ ગામે યુવાનને પેટ્રોલ છાંટી સળગાવ્યાનો બનાવ : યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો : યુવકે ત્રણ ઇસમો વિરુદ્ધ નોધાવી છે ફરીયાદ

- Advertisement -
- Advertisement -

હળવદ ના વેગડવાવ ગામ નજીક ગઇકાલ મોડી રાત્રીના જૂના મનદુખ કારણે વિક્રમ હરેશભાઈ પીપરિયા ને પેટ્રોલ છાંટી અને સળગાવી નાખ્યાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો હતો જેમાં યુવાન વિક્રમને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો

જે બનાવની નોધ હળવદ પોલીસને મળતા હળવદ પોલીસ રાજકોટ હોસ્પિટલ ખાતે જઈને ઇજાગ્રસ્ત યુવાન વિક્રમનું નિવેદન લીધું હતું જેમાં યુવાન વિક્રમ હરેશભાઇ પીપરીયા એ જુના મનદુખના કારણે બબાલ થતાં ત્રણ ઇસમો વિરુદ્ધ ફરીયાદ નોધવા પોલીસને નિવેદન આપ્યું હતું જેમાં આજે સાંજે ઇજાગ્રસ્ત યુવાન વિક્રમ ની સારવાર કારગર ન નિવડતા વિક્રમનુ રાજકોટ સારવાર દરમિયાન આજે મોત નીપજતા આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે ત્યારે હળવદ પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યુ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!