Saturday, December 21, 2024
HomeGujaratહળવદ : સુંદરગઢ ગામની સીમમાંથી દેશી દારૂનો ઠંડો આથો ઝડપાયો

હળવદ : સુંદરગઢ ગામની સીમમાંથી દેશી દારૂનો ઠંડો આથો ઝડપાયો

હળવદ પોલીસે રેઈડ કરી બાવળનાં જુંડમાંથી દેશી દારૂનો ૧૧૦૦ લીટર ઠંડો આથો પકડી પાડ્યો હતો જ્યારે આરોપી હાજર ન મળી આવતા તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. ૧૯નાં રોજ હળવદ પોલીસે સુંદરગઢ ગામની સીમમાં આરોપી મહેશભાઈ ઘોઘાભાઈ હમીરપરાનાં કબ્જા વાળી જગ્યામાં રેઈડ કરી બાવળનાં જુંડમાંથી દેશી દારૂનો ઠંડો આથો ૧૧૦૦ લીટર કિં.રૂ.૨૨૦૦/- ઝડપી પાડ્યો હતો જ્યારે રેઈડ દરમ્યાન આરોપી મહેશભાઈ હાજર ન મળી આવતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!