Saturday, May 18, 2024
HomeGujaratટંકારાના હમીરપર ગામે પરિણીતા અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાઇ

ટંકારાના હમીરપર ગામે પરિણીતા અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાઇ

ટંકારાના હમીરપર ગામે આવેલી વાડીમાં ઝેરી દવા પી ૨૦ વર્ષીય પરિણીતા એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા. ત્યારે આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ ટંકારાના હમીરપર ગામે રહેતા રિંકુબેન સુનિલભાઈ મોહનીયા ઉ.વ.૨૦ એ હમીરપર ગામે આવેલ ભવાનભાઈ શિકારીની વાડીએ અગણ્ય કારણોસર ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમને સારવાર અર્થે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના લગ્નનો ગાળો ૩ વર્ષનો હોઈ અને તેમને એક દોઢ વર્ષ નો દીકરો હોઈ ત્યારે ક્યાં કારણોસર તેમને જીવન ટૂંકાવવા નો પ્રયત્ન કર્યો તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!