Thursday, January 9, 2025
HomeGujaratમોરબીના સીરામીક સીટીમા ધમધમતું કુટણખાનું ઝડપાયું : 52 હજારના મુદ્દામાલ સાથે સ્ત્રી...

મોરબીના સીરામીક સીટીમા ધમધમતું કુટણખાનું ઝડપાયું : 52 હજારના મુદ્દામાલ સાથે સ્ત્રી અને પુરુષની અટકાયત

સીરામીક સીટી- ઉમીયાનગર નજીક કુટણખાનું ધમધમતું હોવાની પોલીસને કાને વાત પડતા મોરબી એસઓજીની ટીમે રેઇડ કરી કુટણખાનું ઝડપી પડયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજીની ટીમે બાતમી ના આધારે મોરબીના સીરામીક સીટીમા આવેલ એપાર્ટમેન્ટ નં-ઇ-૩ રૂમ નં-૬૦૨મા રેડ કરી દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા આરોપી રાજેશભાઇ સવજીભાઇ કુગશીયા તથા જયશ્રીબેન ચંદુભાઇ ચાવડાને ઝડપી લીધા હતા. જેની પૂછપરછમાં બનેં પોતાના ફ્લેટમાં બહારથી છોકરીઓને બોલાવી ફ્લેટમાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડતા હોય પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કરી બન્નેના કબ્જામાંથી રોકડ રૂ.૩૯૦૦૦ તથા મોબાઇલ નંગ-૩ કી.રૂ.૧૩૦૦૦ સહિત ૫૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કર્યાવહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!