Saturday, May 4, 2024
HomeGujaratવાંકાનેરમાં યુવક કોઈ કારણોસર રોડ ઉપર ઢળી પડતા મોત નીપજ્યું.

વાંકાનેરમાં યુવક કોઈ કારણોસર રોડ ઉપર ઢળી પડતા મોત નીપજ્યું.

મળતી માહિતી અનુસાર વાંકાનેરમાં મીલ પ્લોટ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય યુવક રોહિતભાઇ લાલજીભાઇ પીસડીયા ગઈકાલ તા.૨૦/૦૪ ના સાંજના ૭ વાગ્યા આસપાસ વાંકાનેરના જાલી રોડ પ્રિન્સ સીરામીક નજીક કોઈ કારણોસર અચાનક ઢળી પડતા તેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે રોહિતભાઇને મૃત જાહેર કર્યા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં મૃત્યુ અંગેની જાણ કરતા, પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!