Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પણ દાવેદારી નોંધાવી : આવતીકાલે ચૂંટણી યોજાશે

વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પણ દાવેદારી નોંધાવી : આવતીકાલે ચૂંટણી યોજાશે

ભાજપે પ્રમુખ તરીકે વર્ષાબા જાડેજા તો કોંગ્રેસે ખાતુબેન સેરસિયાનું ફોર્મ ભર્યું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી ભાજપને 13 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે જેમાં આવતીકાલે ચૂંટણી યોજાનાર હોય ભાજપ તરફે આજે પ્રમુખપદે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખપદે ભૂમિકાબેન વિંજવાડીયાએ ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રમુખ પદ માટે ખાતુબેન શેરસીયા અને ઉપપ્રમુખ તરીકે વાલજીભાઇ ચૌહાણનું ઉમેદવારી પત્ર ભરાતા આવતીકાલે રાજકીય ગરમાવા વચ્ચે ચૂંટણી યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!