Friday, April 26, 2024
HomeGujaratમાળિયા : દારૂનો બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

માળિયા : દારૂનો બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

માળીયા : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ માથાભારે ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ તેમજ સીપીઆઇ બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઇ એન.એચ ચુડાસમા દ્વારા બુટલેગર હરદેવસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ.૨૩, રહે. મોટા દહીસરા) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલી આપેલ જે અન્વયે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ શખ્સને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા માળીયા મિયાણા પોલીસ ટીમે આરોપી હરદેવસિંહ ભાવુભા જાડેજાને શોધી કાઢી જરૂરી કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ નેગેટીવ આવતા પાસા હુકમની બજવણી કરી પાસા તળે અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામા આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!