Sunday, April 28, 2024
HomeGujaratસુરેન્દ્રનગર પંથકનો 'કુકો' વાંકાનેર નજીકથી દારૂ સાથે ઝડપાયો

સુરેન્દ્રનગર પંથકનો ‘કુકો’ વાંકાનેર નજીકથી દારૂ સાથે ઝડપાયો

વાંકાનેરના નર્સરી ચોકડી પાસે દારૂના જથ્થા સાથે નીકળેલા એરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના નર્સરી ચોકડી પાસેથી પસાર થતા સાયલા તાલુકાના ચોરવિરા ખાતે રહેતા રોહીતભાઈ ઉર્ફે કુકો ભુપતભાઈ માતાસુરીયા (ઉ.વ.૨૮)ને પોલીસે અટકાવી તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી કંટ્રી કલબ ડીલક્સ વ્હીસ્કિની પાંચ બોટલ કી.રૂ ૧૬૦૦/- નો મુદામાલ ઝડપાયો હતો. જેથી પોલીસ દ્વારા પકડાયેલ આરોપીને કોરોના રીપોર્ટની તજવીજ હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!