Saturday, April 20, 2024
HomeGujaratમોરબી: પંચાસર રોડ પર રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા

મોરબી: પંચાસર રોડ પર રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા

મોરબી : એલસીબીના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પંચાસર રોડ, રાજનગર વિસ્તારમાં નિત્યાનંદપાર્ક બ્લોક નં. ૪માં રહેતા જગદીશ ચતુરભાઈ બાવરવાના રહેણાક મકાનમાં દરોડો પાડતા મકાનના પહેલાં માળે જુગાર રમતા ઘરધણી જગદીશ ચતુર બાવરવા (ઉં.વ.૩૮) રહે.રાજનગર નિત્યાનંદ પાર્ક, વિનોદ પ્રેમજી ઉનાળીયા (ઉં.વ. ૪૮) રહે.છાત્રાલય રોડ પુનીતનગર, મનોજ પરેશ અગોલા (ઉં.વ. ૩૫) રહે.શાંતિનગર પીપળી રોડ, વિનોદ ત્રિભોવન ભીમાણી (ઉં.વ. ૪૦) રહે.ખાનપર (કોયલી) તા.મોરબી, દુર્લભજી મોહન રૂપાલા (ઉં.વ. ૬૩) રહે.નાની વાવડી તા.મોરબી અને ચંદુ નરસી સંઘાણી (ઉં.વ. ૬૮) રહે.નાની વાવડી તા.મોરબી વાળાને પકડી પાડયા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧.૨૫.૦૦૦/- કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!