Thursday, May 2, 2024
HomeGujaratમોરબીનાં ખાનપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીનાં ખાનપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના ખાનપર ગામે જુગાર રમતા હોવાની બાતમી આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા રવિ મગ્નનભાઈ રાઠોડ, દુર્લભજીભાઈ મહાદેવભાઈ ઘોડાસરા અને દિનેશભાઈ ભીમજીભાઈ ઘોડાસર સહિતના ત્રણ શખ્સોને રોકડ રૂપિયા ૧૭,૩૦૦/- સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!