Saturday, May 28, 2022
HomeGujaratમોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કરાયો

એલસીબી પીઆઈ વી. બી. જાડેજા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. બી. ડાભી સહિતની ટીમે મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઓમપ્રકાશ હરલાલજી ખીલેરી (ઉ.વ.૩૭, રહે. સરનાઈ- ઝાલોર, રાજસ્થાન) વાળાને જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા હુકમ અન્વયે ગઈકાલે ઝડપી પાડી પાસા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ-સુરત હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!