Friday, April 26, 2024
HomeGujaratMorbiમોરબીમાં સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલા એક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી આરોપી સંજય રાણા સોલંકી ગત તા.10ના રોજ ભગાડી ગયો હતો. આથી, સગીરાના પિતાએ આરોપી સામે પોતાની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!