Saturday, April 27, 2024
HomeGujaratMorbiમોરબી તાલુકાનાં રામગઢ ગામે અકસ્માતે કુવામાં પડી જતા વૃદ્ધનું મોત નીપજયું 

મોરબી તાલુકાનાં રામગઢ ગામે અકસ્માતે કુવામાં પડી જતા વૃદ્ધનું મોત નીપજયું 

મોરબીના રામગઢ ગામે વાડીમાં આવેલા કૂવામાં અકસ્માતે પડી જતાં વૃદ્ધનું મોત નીપજયું હતું  મોરબીના રામગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા મનસુખભાઈ રૂગનાથભાઈ પનારા (ઉ.૬૦) પોતાની વાડીએ અકસ્માતે કુવામાં પડી જવાથી તેનું મૃત્યુ નીપજયું છે.વૃદ્ધના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!