Sunday, December 29, 2024
HomeGujaratMorbiમોરબી એ ડિવિઝન પીઆઈ નો ચાર્જ બી જી સરવૈયા ને સોપાયો

મોરબી એ ડિવિઝન પીઆઈ નો ચાર્જ બી જી સરવૈયા ને સોપાયો

મોરબી એ ડીવીઝન ઘણા સમયથી ચાર્જમાં ચાલ્યું આવતું હતું જેમાં પીઆઈ વિહોણું એ ડીવીઝન મહત્વનું પોલીસમથક હતું ત્યારે મોરબી એસપી એસ આર ઓડેદરા દ્વારા ભાવનગર જીલ્લામાંથી બદલી પામીને આવેલા પીઆઈ બી જી સરવૈયા ને એ ડિવિઝન પીઆઈ નો ચાર્જ આપવામા આવ્યો છે જ્યાં સુધી નવા પીઆઈ ની કાયમી નિમણુંક ન કરવામાં આવે ત્યાં સુધી એ ડિવિઝન પીઆઈ બી જી સરવૈયા મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ તરીકે ચાર્જમાં રહેશે ત્યારે બદલી પામીને આવેલા અન્ય ચાર જેટલા પીએસઆઈ પણ પોસ્ટીગ માટે વેઈટીંગ કરી રહ્યા છે આગામી દિવસોમાં નવા પીએસઆઈ ની પણ નિમણુંક થાય તેવા સંકેતો મોરબી એસપી એસ આર ઓડેદરા એ આપ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!