Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબી માળીયા વિધાનસભા બેઠક ના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આજે ભરશે ઉમેદવારી...

મોરબી માળીયા વિધાનસભા બેઠક ના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આજે ભરશે ઉમેદવારી ફોર્મ : પરશુરામ ધામ ખાતે ગાયત્રી યજ્ઞ કરી કરશે કાર્યાલયનો પ્રારભ

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આજે બપોરે 12 40 મિનિટ પર ઉમેદવારી ફોર્મ ભરી અને કાર્યાલયનો કરશે પ્રારંભ : મોરબી પરશુરામ ધામ ખાતે બ્રિજેશ મેરજા ગાયત્રી યજ્ઞ કરી આજથી પ્રચારનો પ્રારંભ કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા બેઠક પર આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી અને પોતાના કાર્યાલય અને પ્રચારનો પ્રારંભ કરવાના છે જેમાં આજે મોરબી
માળીયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના ભાજપ ના મોરબી માળીયા બેઠકના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા આજે બપોરે 12 .40 કલાકે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે ત્યારે બ્રિજેશ મેરજા એ મોરબી પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાના લીધા આશીર્વાદ લઈ અને પત્ની સાથે પહોંચી પરશુરામ મંદિર ખાતે પૂજા અર્ચના કરી ગાયત્રી યજ્ઞ કર્યો છે અને આ બાદ બ્રિજેશ મેરજા પોતાના શનાળા રોડ પર સ્થિત કાર્યાલયનો પ્રારંભ કરશે અને એ બાદ ચૂંટણી પ્રચારનો પણ પ્રારંભ કરશે ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ પણ 12:39 વિજય મહુર્તમાં ભરશે ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ આજથી મોરબી પરશુરામ ધામ ખાતે ગાયત્રી યજ્ઞ કરી વિધિવત ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!