Saturday, April 20, 2024
HomeNewsBirthdayમોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ હંસરાજભાઈ કૈલાનો આજે જન્મદિવસ છે તેઓ આજે સફળતાના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જીગ્નેશ કૈલાએ પોતાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં જીગ્નેશ કૈલાએ ૫૦૦ જેટલી બાળાઓ નો નવરાત્રી પર જ જીવન સુરક્ષા વીમો ઉતારી આપ્યો હતો સાથે જ મોરબીની શેરી ગરબીઓમાં ૫૦૦ થી વધુ બાળકીઓને લ્હાણી વિતરણ કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે સુમેળભર્યું વ્યક્તિત્વ અને બહોળું મિત્ર વર્તુળ અને સ્વભાવે શાંત મિતભાષી એવા જીજ્ઞેશ કૈલાના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે સાથે તેઓ જીવનના સફળતાના શિખરો પાર કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાના જન્મ દિવસ ની ભાજપના આગેવાનો સાથે કેક કાપી ને ઉજવણી કરી જેમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા , મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા , સહકારી ક્ષેત્ર ના આગેવાન મગનભાઈ વડાવીયા , જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા,કારોબારી ચેરમેન જ્યંતિભાઈ પડસુંબીયા હીરાભાઈ ટમારીયા,પ્રવીણભાઈ સોનગ્રા સહીત આગેવાનો સાથે કેક કાપી ને આશીર્વાદ

 

લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!