Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : ડમ્પર ઉપરથી સામાન ઉતારતી વખતે ઇલેકટ્રીક તારને અડકી જતા શોક...

મોરબી : ડમ્પર ઉપરથી સામાન ઉતારતી વખતે ઇલેકટ્રીક તારને અડકી જતા શોક લાગતા ચાલકનું મૃત્યુ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પાવડીયારી કેનાલ પાસે શ્રી રામ પ્લાઝા કોમ્પલેક્ષ સામે રોડની સાઈડમાં તા.૪ ના રોજ જેલસિંહ પંજુસિંહ ભુરીયા (ઉ.વ. ૨૧, રહે. હાલ સાઇવીન સીરામીક, સત્યમ કાટા પાસે, રંગપર ગામની સીમ, તા-જી-મોરબી, મુળ રહે કુડલા, તા.જી.જાબુઆ-મધ્યપ્રદેશ) નામનો ડમ્પર ચાલાક ડમ્પરમાં રાખેલ સામાન ઉતારવા માટે ડમ્પરની કેબીન ઉપર ચડતા ઉપરથી પસાર થતી ૧૧ કે.વી ઇલેકટ્રીક લાઇનનાં તારને અકસ્માતે અડી જતા ઇલેકટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!