Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : નાની વાવડી ગામે ઝેરી દવા પી મહિલાએ જીવન ટૂંકાવ્યું

મોરબી : નાની વાવડી ગામે ઝેરી દવા પી મહિલાએ જીવન ટૂંકાવ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા કુંવરબેન (ઉ.વ.૪૦) નામના મહિલાએ વાડીમાં ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યુ હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ઘટનાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!