Saturday, December 21, 2024
HomeGujaratમોરબી માર્કેટીંગ યાર્ડની ૧૬ બેઠક માંથી ૬ બેઠક નું પરિણામ જાહેર

મોરબી માર્કેટીંગ યાર્ડની ૧૬ બેઠક માંથી ૬ બેઠક નું પરિણામ જાહેર

મોરબી માર્કેટીંગ યાર્ડની ચુંટણીની મતગણતરી ચાલુ છે ત્યારે ૧૬ બેઠક માંથી ૬ બેઠક નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભાજપના અને કોંગ્રેસ એમ બંનેનાં ફાળે ૩-૩ બેઠકો આવી છે. જ્યારે હજુ 10 બેઠકો ની ગણતરી ચાલુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!