Wednesday, April 24, 2024
HomeGujaratMorbiમોરબીના લીલાપર રોડ પર પિતા પર ભાગ બટાઇ મામલે પુત્ર નો હુમલો...

મોરબીના લીલાપર રોડ પર પિતા પર ભાગ બટાઇ મામલે પુત્ર નો હુમલો પોલીસ ફરીયાદ નોંધાઈ

મોરબીના લીલાપર રોડ પર હોથીપીર દરગાહ પાસે રહેતા આયદાનભાઈ ગાંડુભાઈ મઠીયા બોરીચા (ઉ.વ.૬૦) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રવજી આયદાન મઠીયા તેનો દીકરો હોય જેને ખેતીની જમીનમાં ભાગ માંગતા ફરિયાદીએ જણાવ્યું હતું કે ખેતીની જમીન મારા ખાતે થાય ત્યારે ભાઈઓને સરખા ભાગે આપીશ જે આરોપી રવજી બોરીચાને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે પિતાની ફરિયાદને આધારે પુત્ર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!