Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : વીસી ફાટક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : વીસી ફાટક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના વીસી ફાટક પાસે રેલ્વેસ્ટેશન બાજુનાં રોડ પરથી આરોપી વિપુલભાઇ અમૃતલાલ ગોરી (ઉ.વ.૩૦ મુળ રહે.હવાઇચોક ભાનુશાળી વાસ તા.જી.જામનગર હાલ રહે.અક્ષરધામ સોસાયટી અરવિંદભાઇ લોહાણાના મકાનમાં નવલખીરોડ મોરબી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની ઓરીજીનલ ફોર સેલ ઈન હરિયાણા ઓન્લી લખેલ ૭૫૦mlની કંપની સીલપેક બોટલ નંગ.૧ (કિં.રૂ.૩૦૦/-) સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!