Friday, January 24, 2025
HomeGujaratમોરબી B.Sc સેમ-5ની પરીક્ષામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનું ઝળહળતું પરિણામ

મોરબી B.Sc સેમ-5ની પરીક્ષામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનું ઝળહળતું પરિણામ

મોરબી : મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ મહિલા સાયન્સ કોલેજે B.Sc સેમ-5ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ હાંસિલ કર્યું છે. આ પરિણામમાં મારવણીયા સ્વીટીએ 90.88% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તો જોષી હિતીષાએ 90.66% સાથે દ્વિતીય અને ધરોડીયા સપનાએ 90.44% સાથે તૃતીય ક્રમ મેળવ્યો છે. જે બદલ પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!