Monday, May 6, 2024
HomeGujaratમોરબી પેરોલ ફર્લો સ્કોડે મહેન્દ્ર સિંહ હોસ્પિટલમાંથી જુગારધામ પકડી પાડ્યું

મોરબી પેરોલ ફર્લો સ્કોડે મહેન્દ્ર સિંહ હોસ્પિટલમાંથી જુગારધામ પકડી પાડ્યું

મહેન્દ્રસિંહજી હોસ્પીટલ અંદર જાહેરમાં જુગાર રમતા રોકડ ૧,૦૭,૫૦૦ ના મુદામાલ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી

- Advertisement -
- Advertisement -

મોરબી એસપી એસ.આર.ઓડેદરાની સૂચના થી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના પીઆઈ વી બી જાડેજાની ટીમે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પીટલ અંદર જાહેર જગ્યામાં દરોડો પાડતા સ્થળ પરથી જુગાર ધામ પકડાયુ હતું જેમાં પોલીસે જુગાર રમતા ઉમેશ ટીડાભાઇ ગોલતર રહે. મોરબી-૦૨ ત્રાજપર એસ્સારપંપ સામે, અજય ઉર્ફે ડાડો મનસુખભાઇ વરાણીયા રહે. મોરબી-૦૨ ત્રાજપર એસ્સારપંપ પાછળ ,ગોપાલ નાઝાભાઇ ગોલતર રહે. મોરબી-૦૨ ત્રાજપર એસ્સારપંપ પાછળ , ધરમશી ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા રહે. મોરબી-૦૨ ત્રાજપર ચોરાવાળી શેરીમાં ,સંજય ખોડાભાઇ ગોલતર રહે. મોરબી-૦૨ ત્રાજપર એસ્સાર પેટ્રોલપંપ પાછળ વાળાને રોકડ રકમ ૧,૦૭,૫૦૦/- અને ગંજીપતા સાથે પકડી તમામ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુણો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!