Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી પોલીસનો સપાટો:બે દિવસમાં દારૂના ૩૮ કેશમા સંડોવાયેલ ૨૬ આરોપીને દબોચી લીધા

મોરબી પોલીસનો સપાટો:બે દિવસમાં દારૂના ૩૮ કેશમા સંડોવાયેલ ૨૬ આરોપીને દબોચી લીધા

હોળી, ધૂળેટીના પર્વને પગલે મોરબી જિલ્લા પોલિસી સતર્ક બની છે અને જિલ્લામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર સપાટો બોલાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે પોલીસે યશસ્વી કામગીરી કરી છેલ્લા બે દિવસમાં દારૂની ભઠ્ઠીઓના ૩૮ કેશો શોધી કુલ કી.રૂ.૪,૭૫ લાખના મુદામાલ સાથે ૪૮ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હોળીના પર્વ પર દેશી, વિદેશી દારૂની રેલમછેલ એટકે અને તહેવારો શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુ થી મોરબી પોલીસ દિવસ રાત એક કરીને પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એસપી સહિતના અધિકારીઓની સુચનાને લઈને છેલ્લા બે દિવસોમાં દેશી, વિદેશી દારૂ તથા ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બે દિવસમાં ૩૮ જેટલા કેશો શોધી કાઢવામાં આવ્યા હતા.જેમાં 1…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!