Thursday, March 28, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં ગાળા ગામ નજીક કૈલાશ શોપિંગ સેન્ટર માં તસ્કરોએ ત્રણ દુકાનોના...

મોરબી તાલુકાનાં ગાળા ગામ નજીક કૈલાશ શોપિંગ સેન્ટર માં તસ્કરોએ ત્રણ દુકાનોના તાળાં તોડયા

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. તેમજ તસ્કરોએ મોબાઈલ, રોકડ અને કપડાંની ચોરી કરી હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગઈકાલે મોડી રાત્રે ગાળા ગામના પાટિયા નજીક તસ્કરોએ ત્રણ દુકાનો પર ત્રાટક્યા છે. ગાળા નજીક કૈલાસ શોપિંગ સેન્ટરમાં આવેલ ‘જીયા મોબાઈલ & સિલેક્શન’ નામની દુકાનમાંથી એક મોબાઈલ, રોકડ રૂ. 300 અને 40 જોડી કપડાંની ચોરી કરી ગયા હતા. તેમજ તસ્કરોએ ક્રિષ્ના મોબાઈલ અને ચાની દુકાનના પણ તાળા તોડ્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના અનેક બનાવ બન્યા છે. ત્યારે આ બનાવને જોતા લાગે છે કે ગામડાઓમાં ચોરો ફરી તસ્કરો સક્રિય બન્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!