Friday, March 29, 2024
HomeGujaratમોરબી : વાવડી રોડ પરથી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : વાવડી રોડ પરથી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલ કપિલા હનુમાન મંદિર પાસે જાહેરમાં ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીત નો તીનપતીનો રોલ પોલીસનો નસીબ આધારીત જુગાર રમી રમતા જાવીદશા રસુલશા શાહમદાર(ઉ.વ.૨૩,રહે મહેન્દ્રપરા શેરી નં. ૧૨ જાયપીરનો તકીયો), વિપુલભાઈ કાનાભાઈ ગરિયા(ઉ.વ.૨૪,રહે નવલખી રોડ નવીરેલવે કોલોનીનાં ખુણે), યુસુફશા કરીમશા શાહમદાર(ઉ.વ.૪૯, રહે મહેન્દ્રપરા શેરી નં.૧૨) વાળાને રોકડ રકમ રૂ.૧૮૫૦/- સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!