Wednesday, January 8, 2025
HomeNewsમોરબી : હરીશભાઈ સુમનલાલ રાવલનું દુઃખદ અવસાન, ટેલીફોનિક બેસણું

મોરબી : હરીશભાઈ સુમનલાલ રાવલનું દુઃખદ અવસાન, ટેલીફોનિક બેસણું

મોરબી નિવાસી ઓ. ઝા. બ્રાહ્મણ સ્વ. હરીશભાઇ સુમનલાલ રાવલ (ઉ.વ. ૭ર)નું તા. ૧૬-૪-૨૦૨૧ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ગં.સ્વ. અરૂણાબેન રાવલના પતિ નમ્રતા ઠાકર (રાજકોટ), નેહલ ભટ્ટ (મોરબી), હેતલ પંડયા (મોરબી), નિધી જાની (અમદાવાદ), તેમજ ખુશ્બ રાવલ(મોરબી) ના પિતા તથા અરવિંદભાઇ, સ્વ. ગિરીશભાઇ ના ભાઇ તથા નૈમિષ અને રવિના કાકા તથા તરૂણ ઠાકર, અભિજીત ભટ્ટ, નિરવ પંડયા તેમજ અવધેશ જાનીના સસરાનું ટેલીફોનીક બેસણુ તા. ૧૯-૪-૨૦૨૧ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

ગં.સ્વ. અરૂણાબેન રાવલ (મો. ૯૦૯૯૯ ૨૮૦૩૮)
કુ. ખુશ્બ રાવલ (મો. ૭૪૦૫ર ૮૫૨૫૮)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!