Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબીના સ્વ.એડવોકેટ પુનમચંદભાઈ કોટકના ધર્મપત્નીનું અવસાન, ટેલીફોનીક બેસણું

મોરબીના સ્વ.એડવોકેટ પુનમચંદભાઈ કોટકના ધર્મપત્નીનું અવસાન, ટેલીફોનીક બેસણું

મોરબી નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ, લોહાણા સમાજ ના અગ્રણી,રાજકોટ નાગરિક બેંક ના માજી ચેરમેન, મોરબી ના ભારતીય જનતા પાર્ટી ના સ્થાપક તથા પ્રદેશ અગ્રણી, રાજકીય ચાણક્યની ઓળખ ધરાવતા સિનિયર એડવોકેટ સ્વ.પુનમચંદભાઈ કોટકની અણધારી વિદાય બાદ તેમના ધર્મપત્ની પુષ્પાબેને પણ અનંતની વાટ પકડતા કોટક પરિવારમાં શોક

- Advertisement -
- Advertisement -

મોરબીના પીઢ ભાજપ અગ્રણી અને સિનિયર એડવોકેટ & નોટરી સ્વ. પૂનમચંદભાઈ કોટકના ધર્મપત્ની પુષ્પાબેન કોટક (ઉ.વ. 79), તે એડવોકેટ નિકુંજભાઇ કોટક, વંદનાબેન શિરિશકુમાર પૂજારા (મુંબઈ) અને દિપ્તીબેન દર્શનકુમાર નથવાણી (કેનેડા) નાં માતુશ્રી તેમજ દક્ષભાઇ અને જયનાબેનના દાદી અને મુંબઈ નિવાસી સ્વ. ગોપાલજી ધરમશિભાઈ બદિયાનીના પુત્રી અને ભરતભાઈ સુરેશભાઈ તથા જીતુભાઈના બહેનનું તા. 19-03-2021 ના રોજ અવસાન થયેલ છે. તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનુ ટેલીફોનીક બેસણું તા. 20-03-2021 ને શનિવારના રોજ રાખેલ છે.

સંપર્ક: નીકુંજભાઇ – ૯૮૯૮૨ ૫૫૫૮૪, દક્ષભાઈ – ૯૪૦૯૪ ૯૬૧૬૬, ચુનીભાઈ – ૯૪૦૮૭૨૫૯૭૭, ભરતભાઈ – ૯૮૭૦૦૦૦૪૯૯, નિશાબેન – ૯૪૦૮૧ ૮૭૫૦૦

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!