Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના ધકકાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા શાહી સમુહલગ્નોત્સવનું આયોજન : ફોર્મ મંદિરેથી...

મોરબીના ધકકાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા શાહી સમુહલગ્નોત્સવનું આયોજન : ફોર્મ મંદિરેથી મેળવી લેવા અનુરોધ

મોરબીવાસીઓની આસ્થાના પ્રતીક સમાન ધકકાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા પાંચમો સમુહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તા. 27-2-2022 ના રોજ વાજતે ગાજતે શાહી સમુહ લગ્નોત્સવ ઉજવાશે જેમાં માતા પિતા ગુમાવેલ દિકરીને પ્રથમ પસંદગી કરવામાં આવશે.ઇચ્છુક લોકો સમુહલગ્નના ફોર્મ ધકકાવાળી મેલડી માતાજીના મંદિરેથી મેળવી લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્નનો તમામ ખર્ચ ધક્કાવાળી મેલડીમાં મંદિર તરફથી હોવાથી સમુહ લગ્નમાં ડોનેશન આપવા અંગે સ્પષ્ટ મનાઈ છે જો કોઈ વ્યક્તિ સમૂહ લગ્ન નિમિત્તે દાન માગે તો ન આપવા અંગે ઘનુભા જાડેજા મો . ૯૭૨૬૨ ૨૮૨૦૨, શૈલેષભાઈ જાની ૯૫૭૪૫૩૬૫૦૫, રઘુવિરસિંહ ઝાલા ૮૧૬૦૮ ૯૦૦૩૨ અને વિનુભાઈ ડાંગરના મો.૯૮૨૫૯ ૧૩૬૧૫ દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!