Monday, December 5, 2022
HomeGujaratમોરબીના રફાળેશ્વર મંદિરે આગામી 11 મે સુધી પિતૃકાર્ય અને નારણબલી સહિતની ધાર્મિક...

મોરબીના રફાળેશ્વર મંદિરે આગામી 11 મે સુધી પિતૃકાર્ય અને નારણબલી સહિતની ધાર્મિક વિધિઓ બંધ

મોરબી જિલ્લામાં કોરોના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે જેને પગલે મોરબી મહારાજા લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરે પીતૃમાસમાં પિતૃકાર્ય અને નારણબલી માટે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને આગામી ચૈત્ર માસ તા. ૧૩ થી ભાવિકોની ભીડ એકત્રિત થાય તો વર્તમાન સમયમાં કોરોના વાયર સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી જતો હોય જેથી જાહેર હિતમાં તા. 11 મે સુધી ધાર્મિક કાર્યો અને ધાર્મિક સામાજિક જમણવાર અને ધાર્મિક વિધિ માટે જગ્યા ફાળવણી કરવામાં આવશે નહિ ફક્ત દર્શન માટે મંદિર ચાલુ રહેશે.અને જે લોકોએ અગાઉ ધાર્મિક કાર્ય માટે ડિપોઝીટ ભરી હોય તેમને અસલ પહોંચ રજૂ કરી રિફંડ મેળવી લેવા ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!