Thursday, April 25, 2024
HomeGujaratકોરોના એ વેગ પકડ્યો મોરબી માં આજે વધુ 265 કેસ નોંધાયા:એક હજાર...

કોરોના એ વેગ પકડ્યો મોરબી માં આજે વધુ 265 કેસ નોંધાયા:એક હજાર કરતા વધુ પોઝિટીવ કેસ

મોરબી જિલ્લા માં ગઈકાલે કોરોના ના રેકોર્ડ બ્રેક નોંધાયા હતા જેમાં આજે ગઈકાલ કરતા થોડા ઓછા કેસ છે પરંતુ આજે આવેલ કેસ નો આંકડો પણ ચિંતાજનક છે .

- Advertisement -
- Advertisement -

આજે મોરબી જિલ્લા માં 265 જેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તારમાં 122 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 88 કેસ ,વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર માં 09 કેસ,વાંકાનેર શહેરી વિસ્તારમાં 09 કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તાર માં 14 કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસ ને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 08 કેસ નોંધાયા હતા .

વધુ માં આજે સ્વસ્થ થયેલા દર્દીઓ નો આંકડો પણ રાહત આપે એવો છે જેમાં મોરબી માં 85 વાંકાનેર માં 12 હળવદ માં 02 ટંકારા માં 02 અને માળીયા માં 01 દર્દી મળીને કુલ 102 જેટલા દર્દી સ્વસ્થ થયા હતા. જેથી હવે મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 1047 થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!