Thursday, April 25, 2024
HomeGujaratમોરબી માળીયા ના તરઘરી ગામે નવનિયુક્ત યુવા સરપંચ નું પર્યાવરણ બચાવવા પ્રયાસ

મોરબી માળીયા ના તરઘરી ગામે નવનિયુક્ત યુવા સરપંચ નું પર્યાવરણ બચાવવા પ્રયાસ

ગ્રામજનો સાથે મિટિંગ યોજી ઘર દિઠ એક એક વૃક્ષ વાવવા નો સંકલ્પ કરાયો…

- Advertisement -
- Advertisement -

મોરબીના તરધરી ગામના નવનિયુક્ત યુવા સરપંચ દ્વારા ઘરદીઠ એક એક વૃક્ષ વાવવાનો ગ્રામજનોને સંકલ્પ કરાવી ઉમદા કામગીરી કરી છે.

તરઘરી ગામના નવનિયુક્ત સરપંચ સાગરભાઇ ફૂલતરિયા દ્વારા ગઇકાલે રાત્રીના નવ વાગ્યે ગામમાં ગ્રામજનો માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત સરપંચ દ્વારા પર્યાવરણ બચાવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો સરપંચ દ્વારા નિર્ણય કર્યો હતો કે ઘર દીઠ એક એક વૃક્ષ વાવવા નો સંકલ્પ કરાવી પર્યાવરણ બચાવવા માટે સહભાગી બનવા ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!