Friday, April 19, 2024
HomeGujaratહળવદ માળીયા હાઈવે પર કારખાનામાં લૂંટારૂઓ ત્રાટક્યા

હળવદ માળીયા હાઈવે પર કારખાનામાં લૂંટારૂઓ ત્રાટક્યા

એક જ રાતમાં હળવદ પંથક ના 10 કારખાનામાં ચડી બનીયન ગેંગ ત્રાટકી આતંક મચાવ્યો : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ :વૃદ્ધને ધોકા મારી લૂંટી લેવાયો

- Advertisement -
- Advertisement -

હળવદ માળીયા હાઈવે પર ગતરાત્રીના ચડી બનીયાં ન લુંટારૂ ગેંગે ત્રાટકી આતંક મચાવી વૃદ્ધને માર મારી લુટી લઈ એક જ રાતમાં 10 કારખાનામાં ચોરી કરતી ગેંગ હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઇકાલે રાત્રીના હળવદ માળીયા હાઇવે પર આવેલા ઈન્ડસ્ટ્રીઝ એરીયા માં ૧૦થી વધુ કારખાનામાં લૂંટારું ગેંગ ત્રાટકી હોવાનો બનાવ બનવા પામતાં સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે આ ઘટનાના પગલે હળવદ પોલીસે આ વિસ્તારમાં કારખાનામાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટજ મેળવી તપાસ હાથ ધરી છે જ્યારે તસ્કરોએ વૃદ્ધને મારમારી લૂંટી લીધા હોય તેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

હળવદ વેપારી મહામંડળ પોલીસ સ્ટેશન રજૂઆત માટે દોડી આવ્યા યોગ્ય કાર્યવાહી ન થાય તો હળવદ બંધન ની ચિમકી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!