Saturday, April 20, 2024
HomeGujaratહળવદ તાલુકાના કેન્દ્રો પર પોષણ પખવાડિયાની ઉજવણી

હળવદ તાલુકાના કેન્દ્રો પર પોષણ પખવાડિયાની ઉજવણી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયા ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના તમામ કેન્દ્રો ઉપર ૨૧ માર્ચ 2020 થી ૪ એપ્રિલ 2022 સુધી પોષણ પખવાડિયુ ઉજવણીનો કાર્યક્રમ ચાલુ હોય જે અંતર્ગત તા. 21 તા. 27 સુધી આંગણવાડી ઉપર નોંધાયેલા બાળકોનું વજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તા.28 થી અલગ-અલગ દિવસોએ ચાર તારીખ સુધી આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવશે જે અંતર્ગત 30 તારીખે સગર્ભા ધાત્રી અને કિશોરીને એનિમિયા નિવારણ આયોજન કરવામાં આવેલ જે બાબતે તેઓને આ બાબત સમજણ આપવામાં પણ આવી હતી આગામી દિવસોમાં વાનગી હરીફાઈ તેમજ શાળાના બાળકોને એનિમિયાની સારવાર બાબતે સારવાર અને એનિમિયા અટકાયત બાબતે કાર્યક્રમ રાખવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત હળવદ તાલુકાની 135 આંગણવાડી કેન્દ્ર ઉપર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!