Thursday, April 18, 2024
HomeGujaratઆવતીકાલથી મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરાશે

આવતીકાલથી મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરાશે

બળબળતા ઉનાળાના પ્રારંભને પગલે મોરબીમાં મો૨બી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાંધિકારી દ્વારા કરાયેલ લેખિત આદેશમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકનિ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય તા.૦૧ /૦૪/૨૦૨૨ થી તા.30 /૦૬/ ૨૦૨૨ સુધી સવારે ૦૭:૧૫ થી ૧૨:૧૫ સુધીનો કરવામાં આવ્યો છે. વધુમાં બે પાળીમાં ચાલતી શાળાઓમાં સવાર ની પાળીમાં ધો . ૧ થી ૫ અને બપોરની પાળીમાં ધો . ૬ થી ૮ નું શૈક્ષણિક કાર્ય કરાવવાનું રહેશે. તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!