Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકા પંથકમાંથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ

મોરબી તાલુકા પંથકમાંથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ

મોરબી તાલુકા પંથકમાંથી દોઢ વર્ષની બાળકીનું એક શખ્સ અપહરણ કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની દોઢ વર્ષની દીકરી કારખાનમાં હોય દરમ્યાન આરોપી મનોજભાઈ કારખાનામાંથી રૂમે લઇ જવાના બહાને લઈ જઈ વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!