Thursday, May 2, 2024
HomeGujaratમાળીયા(મી)ના માતમ ચોક નજીક વર્લી મટકાનો જુગાર રમતા એકની અટકાયત

માળીયા(મી)ના માતમ ચોક નજીક વર્લી મટકાનો જુગાર રમતા એકની અટકાયત


માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માતમ ચોક નજીક આવેલ બંધ પડેલ ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી શીવાભાઇ સુરેશભાઇ પરસોડા ઉવ.૨૫ રહે-માળીયા મી જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તારને રંગેહાથ ઝડપી લેવામાં આવેલ છે. માળીયા(મી) પોલીસે સ્થળ ઉપરથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહીત રોકડા રૂ. ૬૬૦/- કબ્જે લઇ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!