Saturday, May 4, 2024
HomeGujaratબોલો લ્યો! મોરબીના નાની વાવડી ગામે કારખાનામાંથી ૮૫ બોરી મેંદાના લોટની ચોરી

બોલો લ્યો! મોરબીના નાની વાવડી ગામે કારખાનામાંથી ૮૫ બોરી મેંદાના લોટની ચોરી

મોરબીમાં ચોરી ના બનાવી સામે આવતા હોય છે પરંતુ તસ્કરો માટે હવે દરેક વસ્તુ કિંમતી હોય એવું લાગી રહ્યું છે એવો જ એક ચોરી નો બનાવ મોરબીના નાની વાવડી ગામ પાસે બન્યો છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત મુજબ મોરબી ના નાની વાવડી ગામ પાસે આવેલ માધવ ગૌશાળાના પાછળ આવેલ સંકેત ફૂડ પ્રોડક્ટ નામના કારખાનમાંથી ગત તા. ૨૨ ના રોજ કોઈ અજાણ્યા ઈસમોએ કારખાનાના દરવાજનો નકુચા તોડી પ્રવેશ કરીને કારખાનામાં પડેલ નોબલ કંપની ના મેંદાના લોટની ૫૦ કિલોની એક એવી આશરે ૮૫ બોરી જેની કી. રૂ.૧,૧૮,૧૫૦ ના મુદામાલની ચોરી કરી ગયા હતા જેને પગલે કારખાના ના માલિક ઋત્વિકભાઈ દિનેશભાઇ બોડા (રહે.બેલા (આમરણ) તા.જી.મોરબી) વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!