Sunday, April 28, 2024
HomeGujaratમોરબીના જુના ઘુટુ રોડ પરથી વધુ એક બાઇકની ચોરી

મોરબીના જુના ઘુટુ રોડ પરથી વધુ એક બાઇકની ચોરી

મોરબી જિલ્લામાંથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જુના ઘુટુ રોડ પર આવેલ વિદ્યાલયની બાજુમાંથી બાઈક ચોરાયું હોવાની આરોપીના નામ જોગ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આવેલ ઝીલટૉપ સીરામીકની સામેના ચીંતન વિધ્યાલયની બાજુમા મોહમદ આબિદભાઇ (ઉ.વ.૩૩ રહે. લગધીરપુર રોડ, ટેગે અલી ટાયર નામની પંચરની દુકાનમા મોરબી, મુળ,બિહાર)એ પાર્ક કરેલ હોન્ડા કંપનીનુ ડ્રીમ યુગા રજી નં. જી.જે.૩૬.જે.૩૦૮૮ કિ.રૂ. ૨૫,૦૦૦ નું આરોપી હાજીભાઇ અકબરભાઇ માણેક (ઉ.વ.૨૬ રહે.સો ઓરડી રામદેવપીરના મંદિર પાસે સામાકાંઠે) ચોરી કરી લઈ જતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!