Monday, May 13, 2024
HomeGujaratમોરબીના ખેવારીયા ગામેથી પાંચ જુગારીઓને ઝડપાયા

મોરબીના ખેવારીયા ગામેથી પાંચ જુગારીઓને ઝડપાયા

મોરબી તાલુકાના ખેવારીયા ખાતે જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ખેવારીયા બાપા સીતારામની મઢુલી પાછળ જાહેરમાં જુગારધામ ધમધમતુ હોવાની પોલીસને બાતમી મળી હતી જેને પગલે પોલીસે રેઇડ પડી હતી જ્યાં જુગાર રમતા પ્રવિણસિંહ બાબુભા જાડેજા, હંસરાજભાઇ મનજીભાઇ જીવાણી, સુરેશભાઇ મુળજીભાઇ સેરશીયા, નારણભાઇ લાખાભાઇ સુશરા, મનજીભાઇ કાનજીભાઇ સધરાકીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો પાસેથી રોકડા રૂ.૩૦૧૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!