Saturday, April 20, 2024
HomeGujaratહળવદ ના ચરાડવા માંથી 34 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદ ના ચરાડવા માંથી 34 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી ના હળવદ માંથી અવાવરું જગ્યા એ સંતાડેલ 34 બોટલ દારૂ સાથે એક શખ્સ ને ઝડપી લેવામાં આવ્યો છે .

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદ ના ચરાડવા ગામે કેટી મિલ પાસે ઉકરડા ના ઢગલા માં વેચાણ માટે છુપાવેલ ભારતીય બનાવટ નો રોયલ સિલેકટ ડિલક્ષ વ્હિસ્કી ની 34 બોટલ સાથે નરવત બચુભાઇ રાઠવા હાલ રહે.ચરાડવા મુ.મંડલવા છોટાઉદેપુર વાળા ને ઝડપી પાડી ને ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!